Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ?

કૃષ્ણા
ગોદાવરી
નર્મદા
મહાનદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રેરક વાક્ય બનાવો : તે ખાય છે.

તેની પાસે ખવાશે
તેને ખવડાવે છે
તેને ખવડાવશે
તેનાથી ખવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'મધુમાલતી' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

સુરેશ જોષી
સુરેશ દલાલ
રસિકલાલ પરીખ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP