Talati Practice MCQ Part - 1
'ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
અનન્વય
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સમાસ ઓળખાવો – યથાયોગ્ય

બહુવ્રીહી
મધ્યમપદલોપી
કર્મધારય
અવ્યયીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP