Talati Practice MCQ Part - 1
ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી કયાં આવેલ છે ?

નડિયાદ
વલ્લભ વિદ્યાનગર
સાણંદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
મધુરાય
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP