Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

2.5% ઘટશે
2% વધશે
કંઈ ફરક નહીં પડે
3% વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય.

43
42
44
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ હૈદરાબાદના નગોલે અને મીયાપુર વચ્ચે કેટલા કિમી લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે.

30
40
41
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ચૂંટાઈ આવનાર શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે ?

બાંગ્લાદેશ જનતા પાર્ટી
બાંગ્લાદેશ નેશનલ પાર્ટી
નેશનલ ફ્રન્ટ
બાંગ્લાદેશ આવામી લીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?

ચૂડી બનાવવા
ખેતી
કાપડ વણાટ
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP