ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના તળપદા-શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

વરતવું - ઓળખવું
વટે - ઓળંગે
વેળા - વળવું
વેંતબારી - નજીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

અવ્યયીભાવ
તત્પુરુષ
બહુવ્રીહી
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

રીતિવાચક
સમયવાચક
સ્થળવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ?

વેવાઈ પક્ષના લોકો
સાથે યુદ્ધ કરવાવાળો
એક શિકારી પક્ષી
યજ્ઞમાં હોમવાના લાકડાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP