Talati Practice MCQ Part - 1
સિતારાદેવીનો સંબંધ ___ સાથે છે.

આપેલ પૈકી એક પણ નહીં
ગરબા નૃત્ય
કથ્થક નૃત્ય
મણીપુર નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 માર્ચ, 2019ના રોજ સૌપ્રથમ વખત કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ?

જન ઔષધિ દિવસ
જન સુવિધા દિવસ
જન સંપર્ક દિવસ
જન આરોગ્ય દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો. : – 'ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે ?’

ઉપમા
રૂપક
ઉત્પ્રેક્ષા
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
“કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ?

પ્રશ્નચિહ્ન
ઉદગારચિહ્ન
અલ્પવિરામ
પૂર્ણવિરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંધિ છોડો :– પ્રેક્ષક

પ્ર + ઈક્ષક
પ્રઈ + ક્ષક
પ્રેઈ + ક્ષક
પ્રે + ઈક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP