Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

દયારામ
નર્મદ
નરસિંહ મહેતા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

પાલવ
પાનેતર
સાડી
મીઢણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અકિંચન’ કોનું તખ્ખલુસ છે ?

મોહનલાલ પટેલ
ધનવંત ઓઝા
પિતાંબર પટેલ
ત્રિભુવન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP