કમ્પ્યુટર (Computer) ફુલ સ્ક્રીન જોવા માટે કઇ ફંકશન કી ઉપયોગી છે ? F1 F3 F11 F7 F1 F3 F11 F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) તસવીરોને ડિજીટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. મોનિટર પ્રિન્ટર સ્કેનર હાર્ડ ડિસ્ક મોનિટર પ્રિન્ટર સ્કેનર હાર્ડ ડિસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટરમાં Word માં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F F3 F9 F7 F F3 F9 F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel 2007 માં બનાવેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ? XLSX XL આમાંથી એક પણ નહિ XLS XLSX XL આમાંથી એક પણ નહિ XLS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) યુનિક 8 બીટના કોડને રજુ કરવા માટે શું વપરાય છે ? ASCII BCD એક પણ નહીં EDCDIC ASCII BCD એક પણ નહીં EDCDIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) CPU નું પૂરું નામ જણાવો. સેન્ટર પ્રોસેસ યુનિટ સેન્ટર પ્રોગ્રામ યુનિટ સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટર પ્રોસેસ યુનિટ સેન્ટર પ્રોગ્રામ યુનિટ સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP