Talati Practice MCQ Part - 1 વિરમદેવ કોનો પુત્ર હતો ? વિરધવલ લવણ પ્રસાદ ત્રિભૂવનપાળ વિસલદેવ વિરધવલ લવણ પ્રસાદ ત્રિભૂવનપાળ વિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાગર અને શશી કોની કૃતિ છે ? ચુનીલાલ મડિયા કાન્ત મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા કાન્ત મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પેનડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે ? USB LPI 1 COM 1 આપેલ તમામ USB LPI 1 COM 1 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 “કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ? અલ્પવિરામ પૂર્ણવિરામ પ્રશ્નચિહ્ન ઉદગારચિહ્ન અલ્પવિરામ પૂર્ણવિરામ પ્રશ્નચિહ્ન ઉદગારચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 4 મિત્રો જયંત, બીરબલ, માઈકલ અને જયકિશનના વજનનો સરવાળો 260 કિલોગ્રામ થાય છે. જયંતનું વજન જયકિશન કરતાં 10 કિલોમીટર ઓછું છે, બીરબલનું વજન જયંત કરતાં દોઢગણું છે. જો માઈકલનું વજન 40 કિલોગ્રામ હોય તો જયકિશનનું વજન કેટલું થશે ? 50 કિલોગ્રામ 40 કિલોગ્રામ 70 કિલોગ્રામ 30 કિલોગ્રામ 50 કિલોગ્રામ 40 કિલોગ્રામ 70 કિલોગ્રામ 30 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પંજાબના જાલંધર ખાતે યોજાયેલી 106મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ? એવરામ હશેકો વેંકૈયા નાયડુ રામનાથ કોવિંદ નરેન્દ્રભાઈ મોદી એવરામ હશેકો વેંકૈયા નાયડુ રામનાથ કોવિંદ નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP