Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પુછતાં, તેણે જવાબ આપ્યો, “મારી ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?
Talati Practice MCQ Part - 1
ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે. રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે અને કોમલની વર્તમાન ઉંમર 22 વર્ષ છે. સોનલની વર્તમાન ઉંમર શું હશે ?
Talati Practice MCQ Part - 1
8 મજૂર પ્રતિદિન 9 કલાક કામ કરે તો 18 મીટર લાંબી 2 મીટર પહોળી અને 12 મીટર ઊંચી દિવાલ 10 દિવસમાં બનાવે છે. જો 6 કલાક પ્રતિદિન કામ કરે તો 32 મીટર લાંબી, 3 મીટર પહોળી અને 9 મીટર ઊંચી દિવાલ 8 દિવસમાં કેટલા મજૂર દ્વારા બનાવી શકાય ?