Talati Practice MCQ Part - 2
મીનાબેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા. ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે. 6 વર્ષ પહેલા ગીતની ઉંમર 6 વર્ષ હતી, મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે ?
Talati Practice MCQ Part - 2
8 માર્ચ, 2019ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કુલ કેટલા ‘નારી શક્તિ એવોર્ડ’ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?