Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

60
45
50
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ત્રણેય
ક્લોરોફિલ
સૂર્ય પ્રકાશ
પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP