કમ્પ્યુટર (Computer)
LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ ?
કમ્પ્યુટર (Computer)
___ એ કોઈપણ પ્રકારની અવાજ, વિડિયો કે ચિત્રોની ફાઈલ ચલાવી શકે છે ?
કમ્પ્યુટર (Computer)
MS Excel માં ગણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
ફિંગરપ્રીન્ટ સ્કેનિંગ ઉપરાંત, નીચેના પૈકી કયું વ્યકિતની બાયોમેટ્રીક ઓળખ માટે વાપરી શકાય ?
(1) આઈરીસ સ્કેનીંગ
(2) રેટીનલ સ્કેનીંગ
(3) અવાજની ઓળખ