કમ્પ્યુટર (Computer)
Notpad કયા પ્રકારનું સોફ્ટવેર છે ?

સિસ્ટમ
યુટીલીટી
પ્રસ્તુતિ
આમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં પ્રેઝન્ટેશનની બધી સ્લાઈડોમાં અમુક ખાસિયતો જળવાઈ રહે તે માટે કઈ સ્લાઈડની પસંદગી કરી શકાય ?

આપેલ તમામ
બ્લેન્ક
માસ્ટર
ટાઈટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસના બટનને એક વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ?

ક્લિક
રાઈટ ક્લિક
ડ્રેગિંગ
ડબલ ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP