Talati Practice MCQ Part - 2
‘સમય’ કોનો ગઝલ સંગ્રહ છે ?

હરીન્દ્ર દવે
જનાબ શેખ પાલનપૂરી
બાલાશંકર કંથારીયા
આસીમ શહેરી સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ' પંક્તિના રચયિતા કોણ છે ?

રાજેન્દ્ર શાહ
નટવર પટેલ
કુમારપાળ દેસાઈ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP