કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘જિંગકિએંગ જેરી : લિવિંગ રુટ બ્રિજ' ક્યા રાજ્યમાં સ્થિત છે ? બિહાર મેઘાલય મિઝોરમ ત્રિપુરા બિહાર મેઘાલય મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા OTT પ્લેટફોર્મ સાથે મળીને 7 મહિલા ચેન્જમેકર્સ અંગે 2 મિનિટની ફિલ્મો લૉન્ચ કરી શીર્ષક ‘આઝાદી કી અમૃત કહાનિયાં' છે ? આપેલ પૈકી કોઈ નહીં નેટફિલક્સ એમેઝોન પ્રાઈમ ડિઝની+હોટસ્ટાર આપેલ પૈકી કોઈ નહીં નેટફિલક્સ એમેઝોન પ્રાઈમ ડિઝની+હોટસ્ટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) CEEWના તાજેતરના અભ્યાસ અનુસાર, છેલ્લા બે દશકોમાં ક્યા રાજ્યમાં જંગલની આગની ઘટનાઓ સૌથી વધુ હતી ? મેઘાલય કેરળ મિઝોરમ ગુજરાત મેઘાલય કેરળ મિઝોરમ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કઈ સંસ્થા સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ જારી કરે છે ? UNFPA UNICEF WHO UNESCO UNFPA UNICEF WHO UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ગણગોર ઉત્સવ મુખ્યત્વે ક્યા રાજ્યમાં મનાવાય છે ? હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 8 એપ્રિલ 12 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ 12 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP