Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ?

ક્ષિતિપાલ
ભૂદેવ
નૃપતિ
મહીપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કાકાની શશી કોનું નાટક છે ?

ઉમાશંકર જોશી
ચં.ચી.મહેતા
રસીકલાલ પરીખ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાહુલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?

દક્ષિણ - પશ્ચિમ
દક્ષિણ - પૂર્વ
દક્ષિણ
ઉત્તર - પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
સંભવામિ યુગે યુગે
ગોવિંદે માંડી ગોઠડી
વિનોદની નજરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP