Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચેર વંશ
પાંડ્ય વંશ
ચાલુક્ય વંશ
ચોલ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા
ગૌતમ ગંભીર
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

જન્માષ્ટમી
હનુમાન જયંતી
મહા શિવરાત્રી
રામનવમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP