ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી ? ઈતરેતર વૈકલ્પિક સમાનાધિકરણ સમાહાર ઈતરેતર વૈકલ્પિક સમાનાધિકરણ સમાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે ..... સંખ્યાવાચક ગુણવાચક આકારવાચક પરિણામવાચક સંખ્યાવાચક ગુણવાચક આકારવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. તોટક શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી તોટક શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વિષ ડોક વાયુ લખાણ વિષ ડોક વાયુ લખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. વિકારી તમામ વિકલ્પ સાચા કદવાચક ગુણવાચક વિકારી તમામ વિકલ્પ સાચા કદવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આર્જવ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. લિસ્સુ કઠણ મૃદુ ખરબચડું લિસ્સુ કઠણ મૃદુ ખરબચડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP