Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી ?

લક્ષદ્વીપ
પોંડીચેરી
દિલ્હી
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દ્વિરેફ' ક્યા વાર્તાકારનું તખલ્લુસ છે ?

સુરેશ જોશી
રઘુવીર ચૌધરી
રામનારાયણ પાઠક
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્રીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર કયાં આવેલ છે ?

ઉટકમંડ
મસુરી
દહેરાદૂન
ચંદીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP