Talati Practice MCQ Part - 2
સંધિ છોડો:– ત્ર્યંબક

ત્રે + અંબક
ત્રિ + અંબક
ત્ર્ય + અંબક
ત્રૈ + અંબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સૌજન્ય’ કોનું તખલ્લુસ છે ?

પંડિત સુખલાલ
રસિકલાલ પરીખ
પિતાંબર પટેલ
મોહનલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP