કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

3 ડિસેમ્બર
4 ડિસેમ્બર
5 ડિસેમ્બર
6 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

27 નવેમ્બર
29 નવેમ્બર
26 નવેમ્બર
30 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ-2020માં પ્રથમ નંબરે કયો દેશ રહ્યો હતો ?

સ્વિટ્ઝર્લૅન્ડ
ન્યુઝીલેન્ડ
હોંગકોંગ
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP