Talati Practice MCQ Part - 2
કોપી/કટ કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટ કટ કીનો ઉપયોગ થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
Shift + Y
Shift + Insert
Shift + F5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

25 મીટર
40 મીટર
35 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

અકથ્ય
અજીત
ક્ષણભંગુર
અસહ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

સંભવામિ યુગે યુગે
વિનોદની નજરે
જ્યોતીન્દ્ર દવે
ગોવિંદે માંડી ગોઠડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે, A અને E તમિલ, સિધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે ?