Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
ગુલઝારીલાલ નંદા
જવાહરલાલ નહેરુ
બલદેવસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમુદ્રમાં અને અંતરીક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

ઓડિયોમીટર
સિસ્મોમીટર
મેનોમીટર
ગાયરોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવોઃ– રેખા ભાવિકને ખવડાવીને ખાય છે.

ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત
સામાન્ય કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP