Talati Practice MCQ Part - 3
ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ?

ઈ.સ. 1908
ઈ.સ. 1902
ઈ.સ. 1884
ઈ.સ. 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

રાજેન્દ્ર શાહ
હરીન્દ્ર દવે
બરકત વિરાણી
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પ્રદાર્થ ઉમેરવામાં આવે છે ?

યુરિયા
લાઈમ
એમોનિયા
જિપ્સમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ?

કચ્છ
જામનગર
ભાવનગર
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP