Talati Practice MCQ Part - 3 ડિમેટ એકાઉન્ટનો સંબંધ કોની સાથે છે ? શેર બજાર બેન્ક ઈન્સ્યોરન્સ કૃષિ યોજના શેર બજાર બેન્ક ઈન્સ્યોરન્સ કૃષિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે સારી ખીચડીનો સ્વાદ બગડવો જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે સારી ખીચડીનો સ્વાદ બગડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયો શબ્દ દ્વિરુક્ત નથી ? શાકબાક ટપટપ ગરમાગરમ માંડ માંડ શાકબાક ટપટપ ગરમાગરમ માંડ માંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 MS-Wordના મેનુબારમાં સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે ? 9 11 5 7 9 11 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કઈ નદી નર્મદા અને તાપી વચ્ચે વહેં છે ? ઉબેણા કીમ સરસ્વતી ઓઝત ઉબેણા કીમ સરસ્વતી ઓઝત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા રાજ્યની સીમા રાજસ્થાન સાથે અડકતી નથી ? હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP