Talati Practice MCQ Part - 3
કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ?

ડ્રમ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ફેલેટબેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

ઈશ્વર પેટલીકર
સુંદરમ
કલાપી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

ડાયનેમોમીટર
એમીટર
બેરોમીટર
ગેલ્વેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP