Talati Practice MCQ Part - 3
'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ?

રમેશ ગુપ્તા
સુરેશ દલાલ
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

વલ્લભ મેવાડો
અખો
પ્રેમાનંદ
પ્રિતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો.

વાઘેલાઓ
સોલંકીઓ
મૈત્રકો
ચાવડાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ – અલંકાર જણાવો.

વર્ણાનુપ્રાસ
ઉપમા
અત્યાનુપ્રાસ
આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP