Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ? મનહર ચોપાઈ દોહરો હરિગીત મનહર ચોપાઈ દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ત્રણ સંખ્યાનો સરાસરી 7 છે. એક ચોથી સંખ્યા જોડતા સરાસરી 8 થઈ જાય તો ચોથી સંખ્યા કઈ હશે ? 15 11 9 7 15 11 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા. ના પાંચ છતાં ગુલાબજાંબુ ના પાંચ છતાં ગુલાબજાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ – અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ અત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ અત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો. મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા રાજ્યની સીમા રાજસ્થાન સાથે અડકતી નથી ? હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP