Talati Practice MCQ Part - 3
શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ?

લીવર
મગજ
ફેફસા
હદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉશનસ્’ કોનું ઉપનામ છે ?

નટવરલાલ પંડયા
ગૌરીશંકર જોષી
રતિલાલ રૂપાવાળા
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP