Talati Practice MCQ Part - 3
પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો.

મૈત્રકો
ચાવડાઓ
સોલંકીઓ
વાઘેલાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ખરેખર આપણે આ કામ જાતે કરવું જોઈએ’ આ વાક્યમાં 'ખરેખર' કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે ?

રીતિવાચક
નિશ્ચયવાચક
સમયવાચક
નકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

જવાબ
નહી
તેથી
ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP