કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કઈ સંસ્થા સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ જારી કરે છે ? UNICEF UNESCO WHO UNFPA UNICEF UNESCO WHO UNFPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World Intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 26 એપ્રિલ 22 એપ્રિલ 16 એપ્રિલ 12 એપ્રિલ 26 એપ્રિલ 22 એપ્રિલ 16 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી' અભિયાન ક્યા મંત્રાલયની પહેલ છે ? એક પણ નહીં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ રચનાત્મકતા અને નવીનીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 29 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 17 એપ્રિલ 29 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટેટ બાયોડાયવર્સિટી સ્ટ્રેટેજી એન્ડ એકશન પ્લાન (SBSAP) વિકસિત કરવા માટે WWF ઈન્ડિયા સાથે સમજૂતી કરી ? મિઝોરમ આંધ્ર પ્રદેશ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આંધ્ર પ્રદેશ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પાયલટ પ્રોજેક્ટ તરીકે વન હેલ્થ ફ્રેમવર્ક શરૂ કર્યું ? તેલંગાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ તેલંગાણા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP