કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'સાજિબુ નોંગમા પનબા' ક્યા રાજયનો પારંપરિક તહેવાર છે ? મેઘાલય નાગાલેન્ડ મણિપુર મહારાષ્ટ્ર મેઘાલય નાગાલેન્ડ મણિપુર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના કરી ? IISc બેંગલુરૂ IIT ગાંધીનગર IIM અમદાવાદ IIT ખડગપુર IISc બેંગલુરૂ IIT ગાંધીનગર IIM અમદાવાદ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) CEEWના તાજેતરના અભ્યાસ અનુસાર, છેલ્લા બે દશકોમાં ક્યા રાજ્યમાં જંગલની આગની ઘટનાઓ સૌથી વધુ હતી ? કેરળ ગુજરાત મેઘાલય મિઝોરમ કેરળ ગુજરાત મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું ? ચીન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા ચીન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડિજિટલ ઈન્ડિયા RISC-V માઇક્રોપ્રોસેસર (DIR-V) કાર્યક્રમ ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP