કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
સોશિયલ અવેરનેસ એન્ડ એકશન ટુ ન્યૂટ્રિલાઈઝ ન્યૂમોનિયા સકસેસફુલી (SAANS) પહેલ કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા ?

ડૉ.રાજીવ કુમાર
ડૉ.કે.રાજેશ્વર રાવ
સુમન બેરી
ડૉ.પી.કે.મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP