કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ગણગોર ઉત્સવ મુખ્યત્વે ક્યા રાજ્યમાં મનાવાય છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) સરમતનું પરીક્ષણ કર્યું ? યુક્રેન ભારત રશિયા અમેરિકા યુક્રેન ભારત રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે 'સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ? પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ગોવા પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતની કૃષિ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, ત્યારે ભારતે કૃષિ નિકાસમાં છેલ્લા વર્ષની સાપેક્ષે કેટલા ટકાનો વધારો કર્યો છે ? 20% 5% 15% 12% 20% 5% 15% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ? 16 એપ્રિલ 7 એપ્રિલ 10 એપ્રિલ 20 એપ્રિલ 16 એપ્રિલ 7 એપ્રિલ 10 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ રિટેલ ટેક કન્સોર્ટિયમની સ્થાપના કરી ? IIT ગાંધીનગર IIT ખડગપુર IIM અમદાવાદ IISc બેંગલુરૂ IIT ગાંધીનગર IIT ખડગપુર IIM અમદાવાદ IISc બેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP