Talati Practice MCQ Part - 3
'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ?

અનાદિ
અનંત
અપાર
અસીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

કલાપી
બ.ક.ઠાકોર
ન્હાનાલાલ
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP