Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ?

60 લિટર
40 લિટર
20 લિટર
19.6 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

પ્લેગ
ગાલપચોડીયું
ન્યુમોનિયા
ધનુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

શામળ
નાનાલાલ
પ્રેમાનંદ
ગિરિધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP