Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 4
'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ – છંદ જણાવો.

સવૈયો
હરિગીત
દોહરો
ઝુલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સોપાન’ કોનું તખલ્લુસ છે ?

મધુસૂદન ઠાકર
મોહનલાલ પંડ્યા
રઘુવીર ચૌધરી
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP