Talati Practice MCQ Part - 4
તાજેતરમાં કયા રાજ્યે પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિને મંજૂરી આપી ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
ગુજરાત
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

ઈશ્વર પેટલીકર
પિતાંબર પટેલ
મનુભાઈ પંચોળી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાપના ભારા’ કયા સાહિત્યકારની પ્રખ્યાત કૃતિ છે ?

પરેશ નાવિક
ગિજુભાઈ બધેકા
હરિવલ્લભ ભાયાણી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

જૂનાગઢ
સુરેન્દ્રનગર
મોરબી
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP