Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

ભજન - તુલસીદાસ
છપ્પા - અખો
ગરબી - દયારામ
પ્રભાતિયા - નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1933
23 માર્ચ, 1930
23 માર્ચ, 1931
23 માર્ચ, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ?

11%
10%
9%
8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP