Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં નિર્માણ પામેલી ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટીલરી ગનનું નામ શું છે ?

ત્રિશુલ
અગ્નિ
ધનુષ
પ્રહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
સાહિત્ય સંસદ
ગુજરાત સાહિત્ય પરિષદ
પ્રેમાનંદ સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP