Talati Practice MCQ Part - 4
ધૂમકેતુનું મૂળ નામ શું છે ?

પ્રેમશંકર
ગુલાબદાસ
સોમનાથ
ગૌરીશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

પૃથ્વી
મંદાક્રાતા
હરિગીત
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ક.મુનશી
ચં.ચી. મહેતા
કિશનસિંહ ચાવડા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP