Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

શામળ – દયારામ
નરસિંહ – દયારામ
નરસિંહ - મિરા
દલપતરામ – મિરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે.

પ્રેમાનંદ
નંદશંકર મહેતા
શામળ ભટ્ટ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"જીવરામ ભટ્ટ" પાત્રએ કઈ કૃતિનું પાત્ર છે.

અંતરપટ
જય સોમનાથ
અંશ્રધર
મિથ્યાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP