Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો “પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ” ન્હાનાલાલ પ્રીતમદાસ નર્મદા રાજેન્દ્રશાહ ન્હાનાલાલ પ્રીતમદાસ નર્મદા રાજેન્દ્રશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 5 પુરુષ એક કામને 40 દિવસમાં પૂર્ણ કરે છે. કાર્યને 50 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા પુરુષો જોઈએ ? 6 3 4 8 6 3 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ? ચંબલ ગોદાવરી ભાગીરથી ક્રિષ્ના ચંબલ ગોદાવરી ભાગીરથી ક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સંસદ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ___ God help you ? Will Might If May Will Might If May ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નેહાબહેન રૂ.6000, 1 વર્ષ માટે 7%ના દરે લે છે. તો 1 વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડે ? 6530 6420 6425 6245 6530 6420 6425 6245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP