Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

ભોજે ભગત
ગંગાસતી
સહજાનંદ સ્વામી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કોનો અર્થ “મધુર ગીત” થાય છે ?

અથર્વવેદ
ઋગ્વેદ
યજુર્વેદ
સામવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાત પગલા આકાશમાં’ કોની કૃતિ છે ?

ભૂપત વાડોદરિયા
કુંદનિકા કાપડિયા
ધીરજબેન પરીખ
હંસાબહેન દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP