Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- વસે શું વિધમાં આવી, સત્ય ધર્મ પ્રસારતી, આમોલ માનવી સત્તા, સર્વ લોક પ્રતારતી.

તોટક
અનુષ્ટુપ
ઉપેન્દ્રવજા
ઈન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

અરવલ્લી
બનાસકાંઠા
ગાંધીનગર
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાફીંગ ગેસ તરીકે ઓળખાય છે.

નાઈટ્રોજન ઓકસાઈડ
નાઈટ્રોજન ડાયોકસાઈડ
નાઈટ્રેસ ઓકસાઈડ
નાઈટ્રસ ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો ?

રોબર્ટ ક્લાઈવ
વેલેસ્લી
કોર્ન વોલિસ
વોરન હેસ્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP