Talati Practice MCQ Part - 4
‘અલ્લક દલ્લક’ કોની કૃતિ છે ?

હરિન્દ્ર દવે
ગોવર્ધનરામ જોષી
ગીજુભાઈ બધેકા
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ સંધિ ખોટી છોડી છે ?

કવીશ્વર = કવિ + ઈશ્વર
પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ?

કુતુબુદ્દીન મહમદશાહ
નસરુદ્દીન મહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ
નસરુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP