Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

કમળો
મેલેરિયા
ન્યૂમોનિયા
થેલેસેમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં નિર્માણ પામેલી ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટીલરી ગનનું નામ શું છે ?

ત્રિશુલ
પ્રહાર
ધનુષ
અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ?

દિલ્હી થી શિમલા
કલકતા થી રાનીગંજ
કલકતા થી આગરા
આગરા થી જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ રૂઢીપ્રયોગોનો અર્થ જણાવો.
"કંધોતર ઉઠી જવા"

કામ પુરૂ થઈ જવું
શિક્ષા કરાવી
દીકરા ગુજરી જવા
છાતી બેસી જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP