Talati Practice MCQ Part - 4
“ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે.

શામળ ભટ્ટ
દલપતરામ
નંદશંકર મહેતા
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ?

10%
9%
11%
8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો :– ડોક્ટરે દર્દીને દવા આપી.

અધિકરણ
સંબંધક
સંપ્રદાન
અપાદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP