Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

કર્ણદેવ
ત્રિભૂવનપાળ
અશોક
ભીમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ?

જૂનાગઢ
બોટાદ
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ?

એગ્રીકલ્ચર
એપિક્ચર
સેરીકલ્ચર
હોર્ટીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP